રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - બોર થઈ જવું પાણી આવવું બોરમાંથી પાણી આવવું બોર બનવું કંટાળી જવું પાણી આવવું બોરમાંથી પાણી આવવું બોર બનવું કંટાળી જવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - અંક વળવો આશ્ચર્ય થવું દુશ્મનાવટ કરવી હદ થવી ઘડિયા શિખવા આશ્ચર્ય થવું દુશ્મનાવટ કરવી હદ થવી ઘડિયા શિખવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ગળે ટાંટિયા ભરાવવા ગુંગળાઈ જવું ગળું દબાવવું મુશ્કેલ સ્થિતિમાં મુકવું મોતને ઘાટ ઉતારવું ગુંગળાઈ જવું ગળું દબાવવું મુશ્કેલ સ્થિતિમાં મુકવું મોતને ઘાટ ઉતારવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - છાતી પર લાળા અત્યંત દુઃખદ સ્થિતિ મર્દાનગી હોવી હિંમત હોવી છપ્પનની છાતી હોવી અત્યંત દુઃખદ સ્થિતિ મર્દાનગી હોવી હિંમત હોવી છપ્પનની છાતી હોવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - વામકુક્ષી કરવી વામન હોવું વાનર કુસ્તી કરવી જમ્યા પછી ડાબે પડખે સૂવું જમ્યા પછી સૂઈ જવું વામન હોવું વાનર કુસ્તી કરવી જમ્યા પછી ડાબે પડખે સૂવું જમ્યા પછી સૂઈ જવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - હથેળી ખંજવાળવી મહેનત કરવી ખંજવાળ આવવી કંઈક મળવાની આશા રાખવી હથેળીમાં ઘા પડવો મહેનત કરવી ખંજવાળ આવવી કંઈક મળવાની આશા રાખવી હથેળીમાં ઘા પડવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP