રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - પુષ્ટિ મળવી

પોષણ મળવું
સમર્થન મળવું
સામર્થ્ય મળવું
સહાય મળવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ટહુકો પાડવો

મીઠાશથી બોલાવવું
મોર ટહુકો કરે
બૂમો પાડી બોલાવવું
ન ગમતી વ્યકિતને બોલાવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - નાની વાતને મોટું સ્વરૂપ આપઈ જવું

કાગનો વાઘ થવો
રજનું ગજ કરવું
રાઈનો પર્વત કરવો
આસમાની સુલતાની કરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો : હાથ પકડવો

આનંદમાં રહેવું
ઉપયોગી બનવું
લગ્ન કરવું
સ્પર્ધામાં ઉતરવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ખુવાર થવું

માલામાલ થવું
પાયમાલ થવું
ક્રોધીત થવું
ગુસ્સે થવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - પાશેરમાં પહેલી પૂણી

તદ્દન શરૂઆત
ખૂબ ગરીબ હોવું
કંઈ નથી એના કરતાં કંઈક છે એવો ભાવ
છૂપું રાખવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP