ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) શેરિંગ ઈકોનોમીને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ? પીયર ઈકોનોમી અને સહયોગી ઈકોનોમી બંને પીયર ઈકોનોમી સહયોગી ઈકોનોમી ગીગ ઈકોનોમી પીયર ઈકોનોમી અને સહયોગી ઈકોનોમી બંને પીયર ઈકોનોમી સહયોગી ઈકોનોમી ગીગ ઈકોનોમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભૂકંપની તીવ્રતા કયા સ્કેલમાં માપવામાં આવે છે ? મિમી. રીકટર સ્કેલ અંશ ચોમી. મિમી. રીકટર સ્કેલ અંશ ચોમી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) કેન્દ્ર સરકાર દ્વારા GST Bill પસાર થયા બાદ નીચેના પૈકી કયા વેરાઓ નાબુદ કરવામાં આવશે ?1) આવક વેરો 2) સર્વિસ ટેક્સ3) મૂલ્ય વર્ધિત વેરો4) એક્સાઇઝ ડયુટી 1 1 અને 2 2, 3 અને 4 1 થી 4 તમામ 1 1 અને 2 2, 3 અને 4 1 થી 4 તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેના પૈકી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી નથી ? પીળી ક્રાંતિ : ફળ અને ફૂલ શ્વેત ક્રાંતિ : દૂધ અને દૂધની બનાવટો સપ્તરંગી ક્રાંતિ : કૃષિ અને બાગાયત નીલ ક્રાંતિ : માછલી અને દરિયાઇ ખોરાક પીળી ક્રાંતિ : ફળ અને ફૂલ શ્વેત ક્રાંતિ : દૂધ અને દૂધની બનાવટો સપ્તરંગી ક્રાંતિ : કૃષિ અને બાગાયત નીલ ક્રાંતિ : માછલી અને દરિયાઇ ખોરાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) વિદેશી હૂંડિયામણ સંચાલન ધારો કયા વર્ષે આવ્યો. ઈ.સ. 1973 ઈ.સ. 1980 ઈ.સ. 1991 ઈ.સ. 1999 ઈ.સ. 1973 ઈ.સ. 1980 ઈ.સ. 1991 ઈ.સ. 1999 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) પૂર્ણ કરાયેલી કુલ 11 પંચવર્ષીય યોજનાઓ પૈકી કઈ યોજનાએ મહત્તમ વૃદ્ધિદર હાંસલ કર્યો છે ? નવમી યોજના (1997-2002) અગિયારમી યોજના (2007-12) દસમી યોજના (2002-07) આઠમી યોજના (1992-97) નવમી યોજના (1997-2002) અગિયારમી યોજના (2007-12) દસમી યોજના (2002-07) આઠમી યોજના (1992-97) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP