કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.દીકરીની મા રાણી, તે ઘડપણમાં ભરે પાણી ઘર બેઠા બધા જ અનુભવ મળી જવો. દીકરીની માને શરૂઆતમાં સુખ પણ પાછળની જિંદગીમાં દુઃખ. ભાગ્ય જ નિર્ણાયક બને છે. જાણી જોઈને આફતમાં મુકાવું. ઘર બેઠા બધા જ અનુભવ મળી જવો. દીકરીની માને શરૂઆતમાં સુખ પણ પાછળની જિંદગીમાં દુઃખ. ભાગ્ય જ નિર્ણાયક બને છે. જાણી જોઈને આફતમાં મુકાવું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.સંપ ત્યાં જંપ સંપ અને જંપને કદી બનતું નથી. સંપ હોય ત્યાં જંપ ઊભો ન રહે. કુસંપને સંપ જોડે લેવાદેવા ન હોય. સંપ રાખવાથી જ સુખ-શાંતિ મળે છે. સંપ અને જંપને કદી બનતું નથી. સંપ હોય ત્યાં જંપ ઊભો ન રહે. કુસંપને સંપ જોડે લેવાદેવા ન હોય. સંપ રાખવાથી જ સુખ-શાંતિ મળે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.ઘો મરવાની થાય ત્યારે વાઘરીવાડે જાય ઘોને મરવાની બીક લાગતી નથી વિનાશ થવાનો હોય ત્યારે અવળી મતિ સૂઝે વાઘરીવાડમાં મરણ થાય છે ભાવિ મૃત્યુની જાણ થઈ જાય છે ઘોને મરવાની બીક લાગતી નથી વિનાશ થવાનો હોય ત્યારે અવળી મતિ સૂઝે વાઘરીવાડમાં મરણ થાય છે ભાવિ મૃત્યુની જાણ થઈ જાય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.કૂકડીનું મોં ઢેફલે રાજી મુખ નાનું હોવાથી ઢેફલું ખવાતું નથી. કૂકડીનું મોઢું ઢેફલું ખાય છે. મોટા માણસને થોડાકથી સંતોષ થાય છે. નાના માણસને થોડાકથી સંતોષ થાય છે. મુખ નાનું હોવાથી ઢેફલું ખવાતું નથી. કૂકડીનું મોઢું ઢેફલું ખાય છે. મોટા માણસને થોડાકથી સંતોષ થાય છે. નાના માણસને થોડાકથી સંતોષ થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.તાણ્યો વેલો થડથી જાય બળજબરી કરવાથી આધાર જ તૂટી જાય થડ અને વેલા જેવી મિત્રતા રાખવી વેલો તાણવાથી થડ તૂટી જાય છે. વેલો થડની આસપાસ વીંટળાઈ જાય છે. બળજબરી કરવાથી આધાર જ તૂટી જાય થડ અને વેલા જેવી મિત્રતા રાખવી વેલો તાણવાથી થડ તૂટી જાય છે. વેલો થડની આસપાસ વીંટળાઈ જાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.અધૂરો ઘડો છલકાય ઘણો કોઈની આગળ સારા હોવાનો ડોળ કરે ઓછી આવડત હોય અને તે દેખાવ વધારે કરે અભિમાનમાં ખરાબ દેખાવ કરે સારા ખરાબનો કદી વિચાર ન કરે કોઈની આગળ સારા હોવાનો ડોળ કરે ઓછી આવડત હોય અને તે દેખાવ વધારે કરે અભિમાનમાં ખરાબ દેખાવ કરે સારા ખરાબનો કદી વિચાર ન કરે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP