કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.ટહુકો પાડવો ન ગમતી વ્યકિતને બોલાવવું મોર ટહુકા કરે બૂમો પાડી બોલાવવું મીઠાશથી બોલાવવું ન ગમતી વ્યકિતને બોલાવવું મોર ટહુકા કરે બૂમો પાડી બોલાવવું મીઠાશથી બોલાવવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.કૂવામાં હોય તો હવાડામાં આવે કૂવા અને હવાડો હંમેશા પાણીથી છલકાતાં રહે છે. મૂળમાં શક્તિ હોય તો બહાર દેખાયા વિના રહે નહીં કૂવાનું પાણી હવાડામાં જ આવે. પાણી જ ન હોય તો કૂવામાં કે હવાડામાં કયાંથી આવે. કૂવા અને હવાડો હંમેશા પાણીથી છલકાતાં રહે છે. મૂળમાં શક્તિ હોય તો બહાર દેખાયા વિના રહે નહીં કૂવાનું પાણી હવાડામાં જ આવે. પાણી જ ન હોય તો કૂવામાં કે હવાડામાં કયાંથી આવે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) 'ઈચ્છા હોય તો જ કાર્ય સિદ્ધ થઈ શકે છે' એવો અર્થ કઈ કહેવત ધરાવે છે ? મન હોય તો માળવે જવાય પારકી આશા સદા નિરાશ ઉતાવળે આંબા ન પાકે હાથનાં કર્યા હૈયે વાગ્યાં મન હોય તો માળવે જવાય પારકી આશા સદા નિરાશ ઉતાવળે આંબા ન પાકે હાથનાં કર્યા હૈયે વાગ્યાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) ‘ઉપર-તળ થઈ જવું' આ કહેવતનો અર્થ આપો. આનંદમાં આવવું સંઘર્ષમાં ઉતરવું ઉમંગમાં આવી જવું ખૂબ અધીરા બની જવું આનંદમાં આવવું સંઘર્ષમાં ઉતરવું ઉમંગમાં આવી જવું ખૂબ અધીરા બની જવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) ‘છાણના દેવને કપાસિયાની આંખ’ - કહેવતનો અર્થ આપો. ભાડું ન મળવું લાયકાત તેવો સત્કાર જોર-જુલમી કરવી પાયમલ થવું ભાડું ન મળવું લાયકાત તેવો સત્કાર જોર-જુલમી કરવી પાયમલ થવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.ભેંસ ભાગોળે ને છાશ છાગોળે કપોળ કલ્પનામાં રાચવું. ભેંસ ખેતરે જાય ત્યારે છાશ છાગોળવી. ઘરમાં સવારે છાશ વલોવવી. ઘમ્મરવલોણું કરી ભેંસને ભાગોળે મોકલવી. કપોળ કલ્પનામાં રાચવું. ભેંસ ખેતરે જાય ત્યારે છાશ છાગોળવી. ઘરમાં સવારે છાશ વલોવવી. ઘમ્મરવલોણું કરી ભેંસને ભાગોળે મોકલવી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP