કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.નાતરે જવું ને દાહડા ભાગવા મનની ઈચ્છા પુરી કરવામાં વિલંબ શા માટે ? શરમ ભરીને પેટગુજારો કરવો દિવસે જ નાતરે જવાય છે લગ્ન કરતાં ભાગી જવામાં મજા આવે છે મનની ઈચ્છા પુરી કરવામાં વિલંબ શા માટે ? શરમ ભરીને પેટગુજારો કરવો દિવસે જ નાતરે જવાય છે લગ્ન કરતાં ભાગી જવામાં મજા આવે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) 'પાણી પહેલાં પાળ બાંધવી' કહેવતનો અર્થ જણાવો. દીર્ઘદ્રષ્ટિ વાપરવી ભવિષ્યવાણી કરવી બંધ બાંધી દેવો ડૂબતો માણસ તરણું પકડે દીર્ઘદ્રષ્ટિ વાપરવી ભવિષ્યવાણી કરવી બંધ બાંધી દેવો ડૂબતો માણસ તરણું પકડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.બહેડાં ખાવાં ને જાયફળનો કેફ રાખવો. પરાધીન રહીને આશા રાખવી ગરીબ હોવા છતાં વૈભવનાં સ્વપ્ન જોવાં જુદાં જુદાં બહાના બતાવવા ભૂખ આગળ બધાં દુઃખ ગૌણ છે પરાધીન રહીને આશા રાખવી ગરીબ હોવા છતાં વૈભવનાં સ્વપ્ન જોવાં જુદાં જુદાં બહાના બતાવવા ભૂખ આગળ બધાં દુઃખ ગૌણ છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.અન્ન આહારે ને ઘી વ્યવહારે જેવું કાર્ય તેવું પરિણામ બંને બાજુથી પતન થવું આફત કે જોખમમાં બીજાને ધકેલી દેવું જ્યાં જેમ ઘટે તેમ વર્તન કરવું જોઈએ જેવું કાર્ય તેવું પરિણામ બંને બાજુથી પતન થવું આફત કે જોખમમાં બીજાને ધકેલી દેવું જ્યાં જેમ ઘટે તેમ વર્તન કરવું જોઈએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.ઘેટી ચરવા ગઈને ઊનમૂકીને આવી થોડોક ફાયદો મેળવવા જતા મોટી હાનિ વેઠવી. સામે ચાલીને આવતો ફાયદો. ઊન ખૂબજ મૂલ્યવાન હોય છે. ઘેટીને બહાર ચરવા ના મોકલાય. થોડોક ફાયદો મેળવવા જતા મોટી હાનિ વેઠવી. સામે ચાલીને આવતો ફાયદો. ઊન ખૂબજ મૂલ્યવાન હોય છે. ઘેટીને બહાર ચરવા ના મોકલાય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.આઠ સિદ્ધિ ને નવ નિધિ સિદ્ધિ અને નિધિ માણસ પાસે ટકતી નથી માણસ મહેનત કરે તો પણ સિદ્ધિ મળતી નથી માણસને સિદ્ધિ અને ભંડાર મળતો નથી સુખવૈભવથી ભર્યુ ભર્યુ જીવન હોવું સિદ્ધિ અને નિધિ માણસ પાસે ટકતી નથી માણસ મહેનત કરે તો પણ સિદ્ધિ મળતી નથી માણસને સિદ્ધિ અને ભંડાર મળતો નથી સુખવૈભવથી ભર્યુ ભર્યુ જીવન હોવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP