કહેવત (Proverb) અધૂરો ઘડો છલકાય ઘણો' કહેવતનો અર્થ કઈ કહેવત દર્શાવે છે, તે વિકલ્પમાંથી દર્શાવો. નામવું નહીં ન આંગણું વાંકું ખાલી ચણો વાગે ઘણો પાકે ઘડે કાંઠા ન ચડે મોરના ઈંડા ચીતરવા ન પડે નામવું નહીં ન આંગણું વાંકું ખાલી ચણો વાગે ઘણો પાકે ઘડે કાંઠા ન ચડે મોરના ઈંડા ચીતરવા ન પડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.વધુ માણસો મદદમાં હોય ત્યારે કામ સારું અને ઝડપી થાય છે. સંપ ત્યાં જંપ ઝાઝા હાથ રળિયામણા ઉતાવળે આંબા ન પાકે ફરે તે ચરે; બાંધ્યું ભૂખે મરે સંપ ત્યાં જંપ ઝાઝા હાથ રળિયામણા ઉતાવળે આંબા ન પાકે ફરે તે ચરે; બાંધ્યું ભૂખે મરે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) 'એક કાંકરે બે પક્ષી મારવા' કહેવતનો અર્થ જણાવો એક પ્રયાસે બે કાર્યો સિદ્ધ થવાં. કાંકરાથી બે પક્ષીનો પ્રાણ લેવો સફળતા ન મળે એટલે પક્ષીને મારવા કાર્ય સિદ્ધ ન થાય માટે પથ્થર મારવો એક પ્રયાસે બે કાર્યો સિદ્ધ થવાં. કાંકરાથી બે પક્ષીનો પ્રાણ લેવો સફળતા ન મળે એટલે પક્ષીને મારવા કાર્ય સિદ્ધ ન થાય માટે પથ્થર મારવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.શીરા સારુ શ્રાવક થવું ભજન સાંભળવાથી શીરો વધુ મળે છે શ્રવણને શીરો ખૂબ જ ભાવે છે હીન આશ્રય માટે કોઈ ઉમદા પ્રવૃતિમાં જોડાવું શીરો ખાવાથી શ્રવણશકિત વધે છે ભજન સાંભળવાથી શીરો વધુ મળે છે શ્રવણને શીરો ખૂબ જ ભાવે છે હીન આશ્રય માટે કોઈ ઉમદા પ્રવૃતિમાં જોડાવું શીરો ખાવાથી શ્રવણશકિત વધે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) ‘છાણના દેવને કપાસિયાની આંખ’ - કહેવતનો અર્થ આપો. પાયમલ થવું લાયકાત તેવો સત્કાર ભાડું ન મળવું જોર-જુલમી કરવી પાયમલ થવું લાયકાત તેવો સત્કાર ભાડું ન મળવું જોર-જુલમી કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.મોરના ઈંડા ચીતરવાં ન પડે હોંશિયાર મા–બાપનાં સંતાનોમાં કંઈ કહેવાપણું ન હોય. મોર અને ઢેલ સુંદર હોય તેથી ઈંડા રંગીન જ હોય. મોરનું ઈંડું સુંદર જ હોય મોરનું ઈંડું ચીતરેલું જ નીકળે. હોંશિયાર મા–બાપનાં સંતાનોમાં કંઈ કહેવાપણું ન હોય. મોર અને ઢેલ સુંદર હોય તેથી ઈંડા રંગીન જ હોય. મોરનું ઈંડું સુંદર જ હોય મોરનું ઈંડું ચીતરેલું જ નીકળે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP