તળપદા
'ખોરડું' કઈ બોલીનો શબ્દ છે ?
તળપદા
‘‘ચોખાની ઘેંશ" માટે વપરાતો તળપદો શબ્દ શોધો.
તળપદા
નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિકલ્પમાંથી શોધો. : ઓસાણ
તળપદા
તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો : પલવાવું
તળપદા
નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિકલ્પમાંથી શોધો : આવરો
તળપદા
નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિકલ્પમાંથી શોધો. : આબોકાર