તળપદા
નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ વિકલ્પમાંથી શોધો : ધડકલી
તળપદા
તળપદા શબ્દના શિષ્ટરૂપ આપો : સાકરવું
તળપદા
નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિકલ્પમાંથી શોધો. : એમાન
તળપદા
નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો. : પૂંપરો
તળપદા
નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો. : પાંજણ
તળપદા
તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો : પાંખે