તળપદા
નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિકલ્પમાંથી શોધો. : આફૂડું
તળપદા
નીચે આપેલ સાચા તળપદા શબ્દનો શિષ્ટ શબ્દ લખો. : દાંડાઈ
તળપદા
તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો : મુક્તાફળ
તળપદા
તળપદા શબ્દ 'સાંસા'નું શિષ્ટ રૂપ જણાવો.
તળપદા
તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો. : આળિયો
તળપદા
તળપદા શબ્દનો અર્થ જણાવો. : દોથો