તળપદા
તળપદા શબ્દ 'સાંસા'નું શિષ્ટ રૂપ જણાવો.

તંગી
સાસુ
શ્વાસ
સંસાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

તળપદા
તળપદા શબ્દના શિષ્ટ રૂપ આપો. : સરપણ

સર્વસ્વ
સગપણ
સપ્રમાણ
નાગણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

તળપદા
નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિકલ્પમાંથી શોધો : પૈહા

પાણા
પાસે
પૈસા
પાછળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

તળપદા
આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો : દાખડો

તકલીફ
ખાટલો
દાખલો
લાંબી લાકડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

તળપદા
નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો. : પાસલો

પાછળ
જાળ
પાંસળી
દૂર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP