GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 નીચેનામાંથી સમાસનું ક્યું જોડકું સાચું છે ? રેલગાડી - તત્પુરુષ નીલકંઠ - અવ્યયીભાવ જીતુમામા - કર્મધારય સરસિજ - બહુવ્રીહિ રેલગાડી - તત્પુરુષ નીલકંઠ - અવ્યયીભાવ જીતુમામા - કર્મધારય સરસિજ - બહુવ્રીહિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 સામાન્ય રીતે સરકારી વેબસાઈટનું ડોમેઈન નેમ શું હોય છે ? .net .in .gov .org .net .in .gov .org ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 માઈક્રોસૉફ્ટ વિન્ડોઝ ઑપરેટિંગ સિસ્ટમમાં ઉપલબ્ધ ક્યો પ્રોગ્રામ Maximize કરી શકાતો નથી ? Calculator Windows Media Player Notepad Paint Calculator Windows Media Player Notepad Paint ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 સંઘ લોક સેવા આયોગ (UPSC) ની રચના ભારતીય બંધારણના ક્યા આર્ટિકલ અંતર્ગત કરવામાં આવે છે ? આર્ટિકલ-317(ક) આર્ટિકલ-315 આર્ટિકલ-344 આર્ટિકલ-320 આર્ટિકલ-317(ક) આર્ટિકલ-315 આર્ટિકલ-344 આર્ટિકલ-320 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને તાજેતરમાં કયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા ? ગ્લોબલ લીડર ફોર એન્વાયરો એનર્જી લીડરશીપ એવોર્ડ સેરાવીક ગ્લોબલ એનર્જી એન્ડ એન્વાયરમેન્ટ લીડરશીપ એવોર્ડ નોવેલ ઈનોવેશન ઈન એન્વાયરમેન્ટ એન્ડ એનર્જી એવોર્ડ આઈ.એચ.એસ.એમ. ગ્લોબલ લીડરશીપ ફોર એનર્જી એન્ડ એન્વાયરમેન્ટ ગ્લોબલ લીડર ફોર એન્વાયરો એનર્જી લીડરશીપ એવોર્ડ સેરાવીક ગ્લોબલ એનર્જી એન્ડ એન્વાયરમેન્ટ લીડરશીપ એવોર્ડ નોવેલ ઈનોવેશન ઈન એન્વાયરમેન્ટ એન્ડ એનર્જી એવોર્ડ આઈ.એચ.એસ.એમ. ગ્લોબલ લીડરશીપ ફોર એનર્જી એન્ડ એન્વાયરમેન્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્મણિપ્રયોગ જણાવો.શારદાભાભી દીકરાને લઈ દુઃખ અનુભવતા હતા. શારદાભાભી દીકરાથી દુ:ખ અનુભવે છે શારદાભાભીથી દીકરાથી દુઃખ અનુભવાશે શારદાભાભીથી દીકરાને લઈ દુઃખ અનુભવાતું હતું શારદાભાભીથી દીકરાને લઈ દુઃખ અનુભવશે શારદાભાભી દીકરાથી દુ:ખ અનુભવે છે શારદાભાભીથી દીકરાથી દુઃખ અનુભવાશે શારદાભાભીથી દીકરાને લઈ દુઃખ અનુભવાતું હતું શારદાભાભીથી દીકરાને લઈ દુઃખ અનુભવશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP