GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
ભારતના સૌપ્રથમ સોલિસિટર જનરલનું નામ જણાવો.

રાજીવ મહર્ષી
કે.કે.વેણુગોપાલ
મોહન પરાસરન
સી.કે.દફતરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો. ‘દયિત’

લાવણ્યસભર
દાનમાં આપેલું
દાનમાં મળેલું
પ્રિય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય નબળા વર્ગના લોકોના આર્થિક અને શૈક્ષણિક હિતોનું સંવર્ધન કરવા અંગેની જોગવાઈ ભારતીય સંવિધાનના ક્યા આર્ટિકલમાં કરવામાં આવેલ છે ?

આર્ટિકલ-43
આર્ટિકલ-46
આર્ટિકલ-55
આર્ટિકલ-53

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
રૂઢિપ્રયોગનો અર્થ જણાવો.
'તુરિયાનો તાર જાગી ઊઠવો'

સમજણશક્તિનો ઉદય થવો
કોઈ જીવ પ્રત્યે અનુકંપા થવી
ગુસ્સો સાતમા આસમાને જવો
કોઈ બાબતે પશ્ચાતાપ થવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP