ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેનામાંથી કઈ નદી 'કુંવારિકા' ગણાય છે ? મીંઢોળા સાબરમતી બનાસ તાપી મીંઢોળા સાબરમતી બનાસ તાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેના પૈકી ગુજરાતના કયા જિલ્લામાં મેન્ગ્રુવ જંગલો જોવા મળતા નથી ? જામનગર કચ્છ જુનાગઢ ડાંગ જામનગર કચ્છ જુનાગઢ ડાંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) રાજ્યમાં માહિતી ટેકનોલોજીના પ્રોત્સાહન માટે તથા ટેકનિકલ સહાય માટે કઇ સંસ્થાની સ્થાપના કરવામાં આવેલી છે ? GIPL GITCO GSFC GIL GIPL GITCO GSFC GIL ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) તાપી નદી કયા સ્થળે ગુજરાતમાં પ્રવેશે છે ? હરણફાળ મોખડી ઘાટ હાફેશ્વર નાંદોદ હરણફાળ મોખડી ઘાટ હાફેશ્વર નાંદોદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) "ક્રિભકો" નું આખું નામ શું છે ? કૃષક ભારતી કો-ઓપરેટીવ લિ. કૃષિ ભારત કો-ઓપરેટીવ લિ. કૃષિકાર ભંડાર કો-ઓપરેટીવ લિ. કૃષિવિકાસ ભાવના કો-ઓપરેટિવ લિ. કૃષક ભારતી કો-ઓપરેટીવ લિ. કૃષિ ભારત કો-ઓપરેટીવ લિ. કૃષિકાર ભંડાર કો-ઓપરેટીવ લિ. કૃષિવિકાસ ભાવના કો-ઓપરેટિવ લિ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતની સૌથી લાંબી નદી ___ છે. સાબરમતી તાપી નર્મદા મહીસાગર સાબરમતી તાપી નર્મદા મહીસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP