GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 દાંતનું ક્ષયન ક્યારે થાય છે ? જ્યારે મોંના અંદરના ભાગની PH 5.5 કરતા ઓછી હોય ત્યારે જ્યારે મોંના અંદરના ભાગની PH 7.0 હોય ત્યારે જ્યારે મોંના અંદરના ભાગની PH 5.5 હોય ત્યારે જ્યારે મોંના અંદરના ભાગની PH 5.5 કરતા વધુ હોય ત્યારે જ્યારે મોંના અંદરના ભાગની PH 5.5 કરતા ઓછી હોય ત્યારે જ્યારે મોંના અંદરના ભાગની PH 7.0 હોય ત્યારે જ્યારે મોંના અંદરના ભાગની PH 5.5 હોય ત્યારે જ્યારે મોંના અંદરના ભાગની PH 5.5 કરતા વધુ હોય ત્યારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 જો A+B = 2C અને C+D = 2A તો A+C = 2B A+C = B+D A+D = B+C A+C = 2D A+C = 2B A+C = B+D A+D = B+C A+C = 2D ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 સુમને બજારમાંથી અમુક સફરજન ખરીદ્યા. તેમાંથી 1/4 જેટલા સફરજન ભાઈ અપૂર્વને આપ્યા. હવે વધેલા સફરજનમાંથી અડધા નાની બહેન મીતવાને આપ્યા. તેની પાસે ફક્ત 3 સફરજન વધ્યા. તો તેણે બજારમાંથી કેટલા સફરજન ખરીદ્યા હશે ? 12 6 8 10 12 6 8 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 આપેલ શબ્દોમાં ક્યો શબ્દ ‘કંચુકી’ શબ્દનો સમાનાર્થી નથી ? દરવાન બખ્તર લાંબો ઝભ્ભો પહેરનાર શીલવંત પુરુષ દરવાન બખ્તર લાંબો ઝભ્ભો પહેરનાર શીલવંત પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.(a) સ્થિતિસ્થાપકતા અને વિરૂપણબળ વચ્ચેનો સંબંધ દર્શાવતો નિયમ(b) ‘‘અચળ તાપમાને નિશ્ચિત દળના વાયુના દબાણ અને કદનો ગુણાકાર અચળ રહે છે."(c) ‘‘કેથોડ કિરણો એ ઈલેક્ટ્રોનનો પ્રવાહ છે. આ પ્રવાહ ઋણવિજભારીત છે."(d) પ્રવાહીમાં પ્રદાર્થ પર લગાડેલ બળના પ્રસારણનો નિયમ(1) રોબર્ટ બોઈલ (2) રોબર્ટ હૂક(3) પાસ્કલ(4) થોમસન અને ક્રુક્સ b-1, c-4, a-2, d-3 a-4, d-3, c-1, b-2 d-1, b-3, a-2, c-4 a-3, c-2, d-1, b-4 b-1, c-4, a-2, d-3 a-4, d-3, c-1, b-2 d-1, b-3, a-2, c-4 a-3, c-2, d-1, b-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 813. (81)341612.(32)15 ના 14 ગણા ? 1218 2716 1812 1627 1218 2716 1812 1627 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP