GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 નીચે આપેલ કહેવતનો સાચા અર્થવાળો વિકલ્પ શોધો.દીકરીની મા રાણી, તે ઘડપણમાં ભરે પાણી દીકરીની માને શરૂઆતમાં સુખ પણ પાછળની જિંદગીમાં દુઃખ ઘેર બેઠા બધા જ અનુભવ મળી જવો ભાગ્ય જ નિર્ણાયક બને છે જાણી જોઈને આફતમાં મુકાવું દીકરીની માને શરૂઆતમાં સુખ પણ પાછળની જિંદગીમાં દુઃખ ઘેર બેઠા બધા જ અનુભવ મળી જવો ભાગ્ય જ નિર્ણાયક બને છે જાણી જોઈને આફતમાં મુકાવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 ગુજરાત પંચાયત અધિનિયમ, 1993 ની જોગવાઈ મુજબ ગ્રામ પંચાયતની બેઠકોની કુલ સંખ્યાની કેટલી બેઠકો સ્ત્રીઓ માટે અનામત રાખવાની જોગવાઈ છે ? 1/3 1/10 25% 10% 1/3 1/10 25% 10% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.(a) લાઠી (b) વિરપુર(c) ખેરગામ(d) લખપત(e) સાયલા(1) કચ્છ જિલ્લો(2) સુરેન્દ્રનગર જિલ્લો(3) મહીસાગર જિલ્લો(4) નવસારી જિલ્લો(5) અમરેલી જિલ્લો e-2, c-1, b-3, a-5, d-4 c-4, a-5, e-2, b-3, d-1 d-1, b-3, e-2, c-5, a-4 a-5, c-4, d-3, b-1, e-2. e-2, c-1, b-3, a-5, d-4 c-4, a-5, e-2, b-3, d-1 d-1, b-3, e-2, c-5, a-4 a-5, c-4, d-3, b-1, e-2. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 Give collective noun for : ‘A group of girls' clutch jury herd bevy clutch jury herd bevy ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 કોઈ કાર્ય કરવા માટે કમ્પ્યુટર સમજી શકે તે સ્વરૂપમાં લખેલી ક્રમશઃ સૂચનાઓના સમૂહને શું કહે છે ? દસ્તાવેજ પ્રોગ્રામ સોફ્ટવેર વિધેય દસ્તાવેજ પ્રોગ્રામ સોફ્ટવેર વિધેય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 સમાનાર્થી શબ્દ જણાવો. : ‘કોઢાર’ ખેડૂતના ઓજારો રાખવાનો કક્ષ અનાજ ભરવાનો ઓરડો મંદિરનો પ્રસાદ રાખવાની જગ્યા ઢોરને બાંધવાની જગા ખેડૂતના ઓજારો રાખવાનો કક્ષ અનાજ ભરવાનો ઓરડો મંદિરનો પ્રસાદ રાખવાની જગ્યા ઢોરને બાંધવાની જગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP