ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કયા વિહારધામને દરિયા કિનારો નથી ? ઉભરાટ સાપુતારા નારગોલ અહમદપુર માંડવી ઉભરાટ સાપુતારા નારગોલ અહમદપુર માંડવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) બનાસકાંઠા અને સાબરકાંઠાના ડુંગરો કઈ પર્વતમાળાના ભાગરૂપે આવેલા છે ? વિંધ્ય સહ્યાદ્રી સાતપુડા અરાવલી વિંધ્ય સહ્યાદ્રી સાતપુડા અરાવલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) પાટણ કઈ નદીના કિનારે વસેલું છે ? શેઢી સરસ્વતી ભાદર નર્મદા શેઢી સરસ્વતી ભાદર નર્મદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કર્કવૃતને બે વાર ઓળંગતી ભારતની એકમાત્ર નદી કઈ છે ? ચંબલ નદી મહી નદી મહા નદી નર્મદા નદી ચંબલ નદી મહી નદી મહા નદી નર્મદા નદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) વસ્તી ગણતરી - 2011 પ્રમાણે ગુજરાત રાજ્યમાં કુલ વસ્તીના કેટલાં ટકા શહેરી વસ્તી છે ? 42.6% 48% 57.4% 52% 42.6% 48% 57.4% 52% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) સાબરમતી નદી ખંભાતના અખાતને મળે છે ત્યાં તેનો પટ 7 કિલોમીટર પહોળો છે. જેને કયા નામે ઓળખાય છે ? કોપાલાની ખાડી ખંભાતની ખાડી સુવાલીની ખાડી સાબરમતીની ખાડી કોપાલાની ખાડી ખંભાતની ખાડી સુવાલીની ખાડી સાબરમતીની ખાડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP