ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતનો સૌથી ફળદ્રુપ પ્રદેશ કયો છે ? મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત કચ્છ સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત કચ્છ સૌરાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેના પૈકી ગુજરાતના કયા જિલ્લામાં મેન્ગ્રુવ જંગલો જોવા મળતા નથી ? જુનાગઢ ડાંગ જામનગર કચ્છ જુનાગઢ ડાંગ જામનગર કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ભારતમાં માળખાગત વિકાસના વિશાળ પ્રોજેક્ટ્સ પૈકી એક પૂર્વ- પશ્ચિમ કોરીડર છે. આ કોરીડર પૂર્વમાં કયા સ્થળેથી શરૂ થશે ? પોરબંદર કચ્છ અમદાવાદ દ્વારકા પોરબંદર કચ્છ અમદાવાદ દ્વારકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) પંચમહાલ જિલ્લામાં આવેલ પાવાગઢ કઈ પર્વતમાળાનો ભાગ છે ? અરાવલી વિંધ્ય સાતપુડા અરાવલી અરાવલી વિંધ્ય સાતપુડા અરાવલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) વસ્તી ગણતરી - 2011 પ્રમાણે ગુજરાત રાજ્યમાં કુલ વસ્તીના કેટલાં ટકા શહેરી વસ્તી છે ? 52% 48% 57.4% 42.6% 52% 48% 57.4% 42.6% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ભાડભૂત બેરેજ યોજના કઇ નદી પરની યોજના છે ? મહી તાપી નર્મદા સાબરમતી મહી તાપી નર્મદા સાબરમતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP