ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
કાથો બનાવવા માટે કાચા માલ તરીકે નીચેના પૈકી કોનો ઉપયોગ થાય છે ?

ખેરનાં વૃક્ષો
ગુગળના વૃક્ષો
ચારોળીના વૃક્ષો
શંખાવલી વનસ્પતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
ઓછી ખેડનો વિચાર નીચેના પૈકી શું ઘટાડવા કરવામાં આવ્યો હતો ?

નીંદણ
જમીનમાં પાણી ઉતારવાનું
નિતાર
જમીનની સખ્ખતાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
ઘઉંના પાકમાં પિયત માટેની ખાસ કટોકટીની અવસ્થા કઈ છે ?

દુધિયાદાણા અવસ્થા
ફ્રુટ અવસ્થા
ગાભ અવસ્થા
તાજમૂળ અવસ્થા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP