GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિઓ (અત્યાચાર નિવારણ)નું અધિનિયમ વર્ષ જણાવો. 1988 1989 1987 1990 1988 1989 1987 1990 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા દાંડીકૂચ પ્રારંભના ઐતિહાસિક દિને અમદાવાદ ખાતે ક્યા કાર્યક્રમની ઉજવણીની શરૂઆત કરવામાં આવી ? આઝાદીનો અમૃત મહોત્સવ દાંડીકૂચ ઐતિહાસિક દિન અમૃત મહોત્સવ ગાંધીયાત્રા દિન ઉજવણી અમૃત મહોત્સવ આઝાદી દાંડીયાત્રા અમૃત મહોત્સવ આઝાદીનો અમૃત મહોત્સવ દાંડીકૂચ ઐતિહાસિક દિન અમૃત મહોત્સવ ગાંધીયાત્રા દિન ઉજવણી અમૃત મહોત્સવ આઝાદી દાંડીયાત્રા અમૃત મહોત્સવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 એક પરિવારમાં એક પુરુષ અને તેની પત્ની, તેમનાં ચાર દિકરા અને તેમની પત્નીઓ રહે છે. દરેક દિકરાને ત્રણ દિકરા અને એક દિકરી હોય, તો સમગ્ર કુટુંબમાં પુરુષ સભ્યોની સંખ્યા જણાવો. 4 12 8 17 4 12 8 17 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 માઈક્રોસોફ્ટ વિન્ડોઝની કઈ આવૃત્તિ કમ્પ્યૂટર નેટવર્કિંગ સુવિધાને સપોર્ટ કરતી ન હતી ? Windows 98 Windows NT Windows 95 Windows 3.1 Windows 98 Windows NT Windows 95 Windows 3.1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 આપેલા વાક્યમાંથી ખોટા પદપ્રત્યય શોધી વિકલ્પમાંથી સાચા પ્રત્યય શોધો. ધરતી પર મોતનું વરસાદ વરસી રહ્યો. ને નો ની થી ને નો ની થી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 Choose correct option.He could not study as he was poor. (use 'because of') He could not study because of his poority. He could poor because of his study. He could not study because of he was poor. He could not study because of his poverty. He could not study because of his poority. He could poor because of his study. He could not study because of he was poor. He could not study because of his poverty. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP