ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ઉત્તર ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે ? બનાસ પાનમ રૂપેણ સરસ્વતી બનાસ પાનમ રૂપેણ સરસ્વતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાત રાજ્યના મોરબી જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી ? રાજકોટ જામનગર સુરેન્દ્રનગર બોટાદ રાજકોટ જામનગર સુરેન્દ્રનગર બોટાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) બ્લુ રિવોલ્યુશન (ભૂરીક્રાંતિ) કઇ બાબત સાથે સંકળાયેલા છે ? તેલ ઉત્પાદન અનાજ ઉત્પાદન મત્સ્ય ઉત્પાદન દૂધ ઉત્પાદન તેલ ઉત્પાદન અનાજ ઉત્પાદન મત્સ્ય ઉત્પાદન દૂધ ઉત્પાદન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં વધુ ગીચ વનાવરણ ધરાવતો જિલ્લો કયો છે ? તાપી નર્મદા જુનાગઢ ડાંગ તાપી નર્મદા જુનાગઢ ડાંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેનામાંથી ગુજરાતનું કયું શહેર અકીકના પથ્થર માટે જાણીતું છે ? ખંભાત ઓખા ભાવનગર ભરૂચ ખંભાત ઓખા ભાવનગર ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) વસ્તી ગણતરી - 2011 પ્રમાણે ગુજરાત રાજ્યમાં કુલ વસ્તીના કેટલાં ટકા શહેરી વસ્તી છે ? 52% 57.4% 42.6% 48% 52% 57.4% 42.6% 48% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP