ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતના નીચેના પૈકી કયા બંદરનો મત્સ્ય બંદર તરીકે વધુ વિકાસ થયો છે ? અલંગ ઓખા વેરાવળ બેડી અલંગ ઓખા વેરાવળ બેડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) દેશમાં ડેનિમ ઉત્પાદક તરીકે ગુજરાત કયું સ્થાન ધરાવે છે ? ચોથું બીજું પ્રથમ ત્રીજું ચોથું બીજું પ્રથમ ત્રીજું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગરમ પાણીના ઝરા અંગે કઈ જોડ બંધબેસતી નથી ? દેવકી ઊનાઈ-વલસાડ કાવી-ભરૂચ તુલસીશ્યામ-જુનાગઢ હરસોલ-સાબરકાંઠા દેવકી ઊનાઈ-વલસાડ કાવી-ભરૂચ તુલસીશ્યામ-જુનાગઢ હરસોલ-સાબરકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) રોઝીબેટ કયા જિલ્લામાં આવેલો છે ? જામનગર પોરબંદર ગીર સોમનાથ કચ્છ જામનગર પોરબંદર ગીર સોમનાથ કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ઉત્તર ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે ? સરસ્વતી બનાસ રૂપેણ પાનમ સરસ્વતી બનાસ રૂપેણ પાનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં નીચે દર્શાવેલ સ્થળો પૈકી કયા સ્થળે મત્સ્યબીજ ઉત્પાદન કેન્દ્ર આવેલ નથી ? પીપોદરા ઓખા લીંગદા પાલણ પીપોદરા ઓખા લીંગદા પાલણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP