GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 સમાનાર્થી શબ્દ જણાવો. : ‘કોઢાર’ ઢોરને બાંધવાની જગા ખેડૂતના ઓજારો રાખવાનો કક્ષ અનાજ ભરવાનો ઓરડો મંદિરનો પ્રસાદ રાખવાની જગ્યા ઢોરને બાંધવાની જગા ખેડૂતના ઓજારો રાખવાનો કક્ષ અનાજ ભરવાનો ઓરડો મંદિરનો પ્રસાદ રાખવાની જગ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 કોઈ એક રકમ રામ 4% લેખે 4 વર્ષ માટે અને શ્યામ 3% લેખે 3 વર્ષ માટે સાદા વ્યાજે મૂકે છે. બન્નેના સાદા વ્યાજ વચ્ચેનો તફાવત રૂ. 1,400 હોય તો રકમ શોધો. 1,40,000 56,000 20,000 70,000 1,40,000 56,000 20,000 70,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 ગુજરાત પંચાયત અધિનિયમ, 1993 ની જોગવાઈ મુજબ તાલુકા પંચાયતની સભ્ય સંખ્યા નીચેનામાંથી વધુમાં વધુ કેટલી હોય છે ? પ્રથમ એક લાખ સુધીની વસ્તી માટે 18 સભ્યો અને ત્યારપછીની દરેક 25000 ની વસ્તી માટે વધારાના બે સભ્યો પ્રથમ એક લાખ સુધીની વસ્તી માટે 15 સભ્યો અને ત્યારપછીની દરેક 25000 ની વસ્તી માટે વધારાના બે સભ્યો પ્રથમ એક લાખ સુધીની વસ્તી માટે 10 સભ્યો અને ત્યારપછીની દરેક 25000 ની વસ્તી માટે વધારાના બે સભ્યો પ્રથમ એક લાખ સુધીની વસ્તી માટે 20 સભ્યો અને ત્યારપછીની દરેક 25000 ની વસ્તી માટે વધારાના બે સભ્યો પ્રથમ એક લાખ સુધીની વસ્તી માટે 18 સભ્યો અને ત્યારપછીની દરેક 25000 ની વસ્તી માટે વધારાના બે સભ્યો પ્રથમ એક લાખ સુધીની વસ્તી માટે 15 સભ્યો અને ત્યારપછીની દરેક 25000 ની વસ્તી માટે વધારાના બે સભ્યો પ્રથમ એક લાખ સુધીની વસ્તી માટે 10 સભ્યો અને ત્યારપછીની દરેક 25000 ની વસ્તી માટે વધારાના બે સભ્યો પ્રથમ એક લાખ સુધીની વસ્તી માટે 20 સભ્યો અને ત્યારપછીની દરેક 25000 ની વસ્તી માટે વધારાના બે સભ્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 જો ZEBRA ને 2652181 લખાય, તો COBRA = શું લખાય ? 302181 1182153 3152181 31822151 302181 1182153 3152181 31822151 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 સાચી જોડણી શોધો. ચીરંજીવીની ચિરંજિવિની ચિરંજીવિની ચીરંજીવની ચીરંજીવીની ચિરંજિવિની ચિરંજીવિની ચીરંજીવની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 નીચેનામાંથી કોણ માનવશરીરની શારીરિક સ્થિતિ અને સમતોલનપણું જાળવવામાં મદદ કરે છે ? અનુમસ્તિષ્ક લંબમજ્જા સેતુ બૃહદ્ મસ્તિષ્ક અનુમસ્તિષ્ક લંબમજ્જા સેતુ બૃહદ્ મસ્તિષ્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP