GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 જો નીચેના દરેક સમીકરણમાં '-' નું ચિહ્ન ભાગાકાર માટે, '+' નું ચિહ્ન ગુણાકાર માટે, '÷' નું ચિહ્ન બાદબાકી માટે અને '×' નું ચિહ્ન સરવાળા માટે હોય, તો નિચેનામાંથી કયું સમીકરણ સાચું હોય ? 6 - 20 ÷ 12 × 7 + 1 = 57 6 ÷ 20 × 12 + 7 - 1 = 70 6 + 20 - 12 ÷ 7 × 1 = 62 6 + 20 - 12 ÷ 7 - 1 = 38 6 - 20 ÷ 12 × 7 + 1 = 57 6 ÷ 20 × 12 + 7 - 1 = 70 6 + 20 - 12 ÷ 7 × 1 = 62 6 + 20 - 12 ÷ 7 - 1 = 38 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 સામાન્ય રીતે સરકારી વેબસાઈટનું ડોમેઈન નેમ શું હોય છે ? .org .net .gov .in .org .net .gov .in ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 સાચી જોડણી શોધો. ચીરંજીવની ચિરંજિવિની ચીરંજીવીની ચિરંજીવિની ચીરંજીવની ચિરંજિવિની ચીરંજીવીની ચિરંજીવિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 Choose correct option.Cricket is not the best game. (Change the degree) No other game is so good as cricket Some other games are at least as good as cricket Cricket is better then any other game. Cricket is better than any other game. No other game is so good as cricket Some other games are at least as good as cricket Cricket is better then any other game. Cricket is better than any other game. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 Give noun form of 'Martyr'. martyrdom martyree martyry martyration martyrdom martyree martyry martyration ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય નબળા વર્ગના લોકોના આર્થિક અને શૈક્ષણિક હિતોનું સંવર્ધન કરવા અંગેની જોગવાઈ ભારતીય સંવિધાનના ક્યા આર્ટિકલમાં કરવામાં આવેલ છે ? આર્ટિકલ-53 આર્ટિકલ-43 આર્ટિકલ-55 આર્ટિકલ-46 આર્ટિકલ-53 આર્ટિકલ-43 આર્ટિકલ-55 આર્ટિકલ-46 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP