GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 કોઈ કાર્ય કરવા માટે કમ્પ્યુટર સમજી શકે તે સ્વરૂપમાં લખેલી ક્રમશઃ સૂચનાઓના સમૂહને શું કહે છે ? સોફ્ટવેર પ્રોગ્રામ દસ્તાવેજ વિધેય સોફ્ટવેર પ્રોગ્રામ દસ્તાવેજ વિધેય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 શબ્દાર્થ (અર્થભેદ) જણાવો. 'ઝલક' લાવણ્ય શોભા સસ્મિત પવિત્ર લાવણ્ય શોભા સસ્મિત પવિત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 આપેલ શબ્દોમાં ક્યો શબ્દ ‘કંચુકી’ શબ્દનો સમાનાર્થી નથી ? શીલવંત પુરુષ દરવાન લાંબો ઝભ્ભો પહેરનાર બખ્તર શીલવંત પુરુષ દરવાન લાંબો ઝભ્ભો પહેરનાર બખ્તર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 અલંકારનો પ્રકાર વિકલ્પમાંથી શોધો.કાળુને રાજુની ગાળો ગોળથીયે વધુ મીઠી લાગતી. સજીવારોપણ અંત્યાનુપ્રાસ ઉપમા વ્યતિરેક સજીવારોપણ અંત્યાનુપ્રાસ ઉપમા વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 બે આંકડાની એક સંખ્યાના દશકનો અંક એકમના અંકથી 3 ગણો છે. જો અંકની અદલાબદલી કરવામાં આવે તો મળતી સંખ્યા નવી સંખ્યા મૂળ સંખ્યા કરતા 36 જેટલી નાની બને છે. તો તે મૂળ સંખ્યા કઈ ? 32 62 52 42 32 62 52 42 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 Both Neha and Sneha ___ go to America for further studies. doesn't want to want to are want to wants to doesn't want to want to are want to wants to ANSWER DOWNLOAD GUJARATI MCQ APP