GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય નબળા વર્ગના લોકોના આર્થિક અને શૈક્ષણિક હિતોનું સંવર્ધન કરવા અંગેની જોગવાઈ ભારતીય સંવિધાનના ક્યા આર્ટિકલમાં કરવામાં આવેલ છે ? આર્ટિકલ-46 આર્ટિકલ-43 આર્ટિકલ-55 આર્ટિકલ-53 આર્ટિકલ-46 આર્ટિકલ-43 આર્ટિકલ-55 આર્ટિકલ-53 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 MS Word માં ફંક્શન કી F12 પ્રેસ કરતાં ક્યો ડાયલૉગ બૉક્સ જોવા મળે છે ? Spelling and Grammar Open Save As Find and Replace Spelling and Grammar Open Save As Find and Replace ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 કાઠિયાવાડમાં અનેક નાના અને છૂટાછવાયા રાજ્યો હતા. વહીવટી સરળતા માટે હિંદી સરકારે કઈ યોજના અંતર્ગત નાના રાજ્યોને નજીકના મોટા રાજ્યો સાથે જોડ્યા હતા ? સંયુક્ત જોડાણ યોજના ઍમાલગમેશન સ્કીમ ઍટેચમેન્ટ સ્કીમ સંમિલીત યોજના સંયુક્ત જોડાણ યોજના ઍમાલગમેશન સ્કીમ ઍટેચમેન્ટ સ્કીમ સંમિલીત યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 એક પ્રાકૃતિક સંખ્યામાં તેના પછીની પ્રાકૃતિક સંખ્યાના ત્રણ ગણા ઉમેરતાં 27 થાય તો, તે સંખ્યા શોધો. 6 7 5 21 6 7 5 21 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 MS PowerPoint સ્લાઈડનું પૂર્વનિર્ધારિત પેજ સેટઅપ ઓરિએન્ટેશન કયું હોય છે ? Portrait Landscape Banner On-screen Portrait Landscape Banner On-screen ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 જો ZEBRA ને 2652181 લખાય, તો COBRA = શું લખાય ? 1182153 302181 31822151 3152181 1182153 302181 31822151 3152181 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP