ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) "ખારો" , "ખારીસરી" અને "લાણાસરી" શબ્દો કોના સંદર્ભમાં વપરાય છે ? શેરડીના ઉત્પાદન કચ્છીફરસાણ રણના ઉત્પાદન રણપ્રદેશ શેરડીના ઉત્પાદન કચ્છીફરસાણ રણના ઉત્પાદન રણપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) દરિયાની ચાકસી (હિલસા) માછલી ઇંડા મૂકવા કઈ નદીમાં જાય છે ? સાબરમતી નર્મદા ઘેલો ભાદર સાબરમતી નર્મદા ઘેલો ભાદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) શૃંગારની ચીજવસ્તુઓની બનાવટમાં વપરાતું અકીક મુખ્યત્વે ક્યાં મળી આવે છે ? મહેસાણા, બનાસકાંઠા, ગાંધીનગર કચ્છ, ભરૂચ, ભાવનગર જામનગર, જૂનાગઢ, અમરેલી વડોદરા, પંચમહાલ, દાહોદ મહેસાણા, બનાસકાંઠા, ગાંધીનગર કચ્છ, ભરૂચ, ભાવનગર જામનગર, જૂનાગઢ, અમરેલી વડોદરા, પંચમહાલ, દાહોદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં મેનગ્રૂવ જંગલો મુખ્યત્વે ક્યા છે ? જુનાગઢ, નવસારી રાજકોટ, સુરેન્દ્રનગર વડોદરા, દાહોદ જામનગર, કચ્છ જુનાગઢ, નવસારી રાજકોટ, સુરેન્દ્રનગર વડોદરા, દાહોદ જામનગર, કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) બે કે વધુ પાકો ચોક્કસ લાઈન વગર એકસાથે ઉગાડવામાં આવે તે પદ્ધતિ કયા નામે ઓળખાય છે ? બહુમાળીય પાક પદ્ધતિ આંતરપાક પદ્ધતિ મિશ્રપાક પદ્ધતિ મિશ્રખેત પદ્ધતિ બહુમાળીય પાક પદ્ધતિ આંતરપાક પદ્ધતિ મિશ્રપાક પદ્ધતિ મિશ્રખેત પદ્ધતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) પાટણ કઈ નદીના કિનારે વસેલું છે ? ભાદર સરસ્વતી નર્મદા શેઢી ભાદર સરસ્વતી નર્મદા શેઢી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP