ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) "ભાલ" પ્રદેશનો નીચેના પૈકી કયા મેદાનોમાં સમાવેશ થાય છે ? ઢાઢરનું મેદાન વીરમગામનું મેદાન ચરોતરના પૂર્વનું મેદાન અમદાવાદના મેદાનનો દક્ષિણ-પશ્ચિમ ભાગ ઢાઢરનું મેદાન વીરમગામનું મેદાન ચરોતરના પૂર્વનું મેદાન અમદાવાદના મેદાનનો દક્ષિણ-પશ્ચિમ ભાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતનાં કયા કેન્દ્ર ખાતે સુકી ખેતી વિસ્તાર અંગેનું સંશોધન ચાલે છે ? અરણેજ તરઘડીયા દાંતીવાડા આપેલ બધા જ અરણેજ તરઘડીયા દાંતીવાડા આપેલ બધા જ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેનામાંથી ગુજરાતનું કયું શહેર અકીકના પથ્થર માટે જાણીતું છે ? ભાવનગર ભરૂચ ઓખા ખંભાત ભાવનગર ભરૂચ ઓખા ખંભાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ખેડા જિલ્લામાં આવેલ લસુંદ્રાનું મહત્ત્વ શા માટે ગણાય છે ? ગરમ પાણીના જરા કુદરતી ગેસનો ભંડાર વરિયાળીનું વ્યાપાર કેન્દ્ર બોક્સાઈટનું ઉદ્દગમ સ્થાન ગરમ પાણીના જરા કુદરતી ગેસનો ભંડાર વરિયાળીનું વ્યાપાર કેન્દ્ર બોક્સાઈટનું ઉદ્દગમ સ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કાથો બનાવવા માટે કાચા માલ તરીકે નીચેના પૈકી કોનો ઉપયોગ થાય છે ? શંખાવલી વનસ્પતિ ગુગળના વૃક્ષો ચારોળીના વૃક્ષો ખેરનાં વૃક્ષો શંખાવલી વનસ્પતિ ગુગળના વૃક્ષો ચારોળીના વૃક્ષો ખેરનાં વૃક્ષો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગીર જંગલ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ? અમરેલી રાજકોટ બનાસકાંઠા જુનાગઢ અમરેલી રાજકોટ બનાસકાંઠા જુનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP