GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર શોધી જણાવો.
અલકા દોડીને આવે છે.

વર્તમાનકૃદંત
સંબંધક ભૂતકૃદંત
હેત્વર્થકૃદંત
સામાન્યકૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને તાજેતરમાં કયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા ?

ગ્લોબલ લીડર ફોર એન્વાયરો એનર્જી લીડરશીપ એવોર્ડ
સેરાવીક ગ્લોબલ એનર્જી એન્ડ એન્વાયરમેન્ટ લીડરશીપ એવોર્ડ
નોવેલ ઈનોવેશન ઈન એન્વાયરમેન્ટ એન્ડ એનર્જી એવોર્ડ
આઈ.એચ.એસ.એમ. ગ્લોબલ લીડરશીપ ફોર એનર્જી એન્ડ એન્વાયરમેન્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા દાંડીકૂચ પ્રારંભના ઐતિહાસિક દિને અમદાવાદ ખાતે ક્યા કાર્યક્રમની ઉજવણીની શરૂઆત કરવામાં આવી ?

દાંડીકૂચ ઐતિહાસિક દિન અમૃત મહોત્સવ
આઝાદી દાંડીયાત્રા અમૃત મહોત્સવ
ગાંધીયાત્રા દિન ઉજવણી અમૃત મહોત્સવ
આઝાદીનો અમૃત મહોત્સવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
છંદનો પ્રકાર વિકલ્પમાંથી શોધો.
ચિદાત્માની સંજ્ઞા કુદરત પ્રભુની પ્રતિકૃતિ

મંદાક્રાન્તા
સ્ત્રગ્ધરા
પૃથ્વી
શિખરિણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
નીચે આપેલ વાક્યનો કર્તરિપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.
ધ્યાનાથી ધ્યાન ધરાય છે.

ધ્યાના ધ્યાન ધરશે
ધ્યાના ધ્યાન દર્શાવતી
ધ્યાના ધ્યાન ધરે છે.
ધ્યાના ધ્યાન ધરાવશે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP