ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ચેનના વૃક્ષોનો સૌથી વધુ વિસ્તાર કયા જિલ્લામાં આવેલો છે ? સુરેન્દ્રનગર જુનાગઢ વલસાડ કચ્છ સુરેન્દ્રનગર જુનાગઢ વલસાડ કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેનામાંથી કયો એક કોલસાનો પ્રકાર નથી ? લિગ્નાઈટ એન્થાસાઈટ લિમોનાઈટ બીટુમિનસ લિગ્નાઈટ એન્થાસાઈટ લિમોનાઈટ બીટુમિનસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતમાં નીચેના પૈકી કયો જિલ્લો સૌથી ઓછું શહેરીકરણ ધરાવે છે ? નર્મદા ડાંગ દાહોદ તાપી નર્મદા ડાંગ દાહોદ તાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ઘઉંની ઠીંગણી જાતોમાં દાણા અને પરાળનો ગુણોત્તર અંદાજે કેટલો હોય છે ? 1:4 1:2 1:1 1:5 1:4 1:2 1:1 1:5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતના કયા સ્થળે જનરલ મોટર્સનું એકમ આવેલું છે ? બહુચરાજી સાણંદ અંકલેશ્વર હાલોલ બહુચરાજી સાણંદ અંકલેશ્વર હાલોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતના નીચેના પૈકી કયા બંદરનો મત્સ્યબંદર તરીકે વધુ વિકાસ થયો છે ? બેડી ઓખા વેરાવળ અલંગ બેડી ઓખા વેરાવળ અલંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP