GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) પક્ષીવિદ્ ધર્મેન્દ્રસિંહજીના ગ્રંથ “સૌરાષ્ટ્રના પંખીઓ' માટે સુંદર અને જીવંત જણાતાં પંખીઓનાં અસંખ્ય ચિત્રો ___ એ તૈયાર કર્યા હતાં. સોમાભાઈ શાહ કનુ દેસાઈ બકોર રાઘવેન્દ્ર દેસાઈ સોમાભાઈ શાહ કનુ દેસાઈ બકોર રાઘવેન્દ્ર દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) એક શહેરની વસ્તી 1,60,000 છે તથા તેનો વાર્ષિક વૃધ્ધિ દર 4% છે. તો 2 વર્ષ બાદ તે શહેરની વસ્તી કેટલી થશે ? 1,73,056 1,63,200 1,68,168 આપેલ પૈકી કોઈ નહીં 1,73,056 1,63,200 1,68,168 આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) સહકારી બેંકોમાં નોન રેસીડન્ટ એક્સટર્નલ ડીપોઝીટ (NRE) ખાતામાં મૂકેલી થાપણો બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું છે ? NRE થાપણો ઉપર મળતાં વ્યાજનો દર સ્થાનિક થાપણો ઉપર મળતાં વ્યાજ (સ્થાનિક રૂપીયાના ચલણની સરખામણીમાં) કરતાં વધુ ન હોવો જોઈએ. NRE બચત થાપણો ઉપર સહકારી બેંક, સીધી કે આડકતરી રીતે, પૂર્વાધિકાર - લિયન (lien) મુકવાની સત્તા ધરાવે છે. આપેલ પૈકી કોઈ નહીં NRE થાપણો ઉપર મળતાં વ્યાજનો દર સ્થાનિક થાપણો ઉપર મળતાં વ્યાજ (સ્થાનિક રૂપીયાના ચલણની સરખામણીમાં) કરતાં વધુ હોઈ શકે. NRE થાપણો ઉપર મળતાં વ્યાજનો દર સ્થાનિક થાપણો ઉપર મળતાં વ્યાજ (સ્થાનિક રૂપીયાના ચલણની સરખામણીમાં) કરતાં વધુ ન હોવો જોઈએ. NRE બચત થાપણો ઉપર સહકારી બેંક, સીધી કે આડકતરી રીતે, પૂર્વાધિકાર - લિયન (lien) મુકવાની સત્તા ધરાવે છે. આપેલ પૈકી કોઈ નહીં NRE થાપણો ઉપર મળતાં વ્યાજનો દર સ્થાનિક થાપણો ઉપર મળતાં વ્યાજ (સ્થાનિક રૂપીયાના ચલણની સરખામણીમાં) કરતાં વધુ હોઈ શકે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) ગુજરાતમાં સલ્તનતકાળ દરમિયાન ___ ધર્મમાં પીરાણ પંથ, મહાદેવી પંથ, દાદુ પંથ વગેરે વિવિધ પંથો અસ્તિત્વમાં આવ્યાં. વૈષ્ણવ શાક્ત શૈવ ઈસ્લામ વૈષ્ણવ શાક્ત શૈવ ઈસ્લામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) એક ઓરડાની ચાર દિવાલોને બનાવવાનો ખર્ચ રૂા. 4.5 લાખ છે. તો તે ઓરડા કરતા બમણી લંબાઈ, બમણી પહોળાઈ અને બમણી ઉંચાઈ ધરાવતા બીજા એક ઓરડાની ચાર દિવાલો બનાવવાનો ખર્ચ કેટલો થશે ? રૂા. 18 લાખ રૂા. 9 લાખ આપેલ પૈકી કોઈ નહીં રૂા. 13.5 લાખ રૂા. 18 લાખ રૂા. 9 લાખ આપેલ પૈકી કોઈ નહીં રૂા. 13.5 લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) જોડકાં જોડો.સરોવરનું નામ1. સૂરજકુંડ2. સાંભર ૩. કોલેરુ4. લોનાર રાજ્ય a. રાજસ્થાનb. આંધ્રપ્રદેશc. હરિયાણા d. મહારાષ્ટ્ર 1 - c, 2 - a, 3 - d, 4 - b 1 - a, 2 - c, 3 - b, 4 - d 1 - c, 2 - a, 3 - b, 4 - d 1 - a, 2 – c, 3 - d, 4- b 1 - c, 2 - a, 3 - d, 4 - b 1 - a, 2 - c, 3 - b, 4 - d 1 - c, 2 - a, 3 - b, 4 - d 1 - a, 2 – c, 3 - d, 4- b ANSWER DOWNLOAD GUJARATI MCQ APP