ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતના સ્થાપત્યો અને તેના સ્થળ અંગેના જોડકામાંથી કયું જોડકું સાચું નથી ? સુદામા મંદિર - જુનાગઢ સીદી સૈયદની જાળી - અમદાવાદ રાણ કી વાવ - પાટણ પુનીત વન (વનસ્પતિ બાગ) - ગાંધીનગર સુદામા મંદિર - જુનાગઢ સીદી સૈયદની જાળી - અમદાવાદ રાણ કી વાવ - પાટણ પુનીત વન (વનસ્પતિ બાગ) - ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ભારતના પશ્ચિમ કિનારે પાનામેક્સ જહાજો માત્ર ___ બંદરે જ લાંગરી શકે છે . કોચી માર્માગોવા મુન્દ્રા મુંબઈ કોચી માર્માગોવા મુન્દ્રા મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) 1 કિલોગ્રામ ફોસ્ફરસ આપવા માટે કેટલા કિલોગ્રામ સિંગલ સુપર ફોસ્ફેટ જરૂર પડે ? 1.66 5.55 2.17 6.25 1.66 5.55 2.17 6.25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેના પૈકી કયું વૈદ્યાનિક નગર નથી ? અંજાર જુનાગઢ અંકલેશ્વર મુન્દ્રા અંજાર જુનાગઢ અંકલેશ્વર મુન્દ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ATIRA ટેક્સટાઇલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલું છે ? રાજકોટ સુરત અમદાવાદ વડોદરા રાજકોટ સુરત અમદાવાદ વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેના પૈકી ગુજરાતના કયા જિલ્લામાં મેન્ગ્રુવ જંગલો જોવા મળતા નથી ? જામનગર ડાંગ કચ્છ જુનાગઢ જામનગર ડાંગ કચ્છ જુનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP