ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતનો કયો પ્રદેશ કપાસ ઉત્પાદન માટે જાણીતો છે ? ચરોતર ભાલ હાલાર કાનમ ચરોતર ભાલ હાલાર કાનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ATIRA ટેક્સટાઇલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલું છે ? અમદાવાદ રાજકોટ વડોદરા સુરત અમદાવાદ રાજકોટ વડોદરા સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાત સરકારના સિંચાઈ વિભાગ દ્વારા 'ઉદ્વહન સિંચાઇ યોજનાઓ' ખાસ કરીને કયા જિલ્લાના સિંચાઇથી વંચિત વિસ્તારના લોકોને લાભ આપવા શરૂ કરાયેલ છે ? નવસારી જિલ્લો વડોદરા જિલ્લો તાપી જિલ્લો દાહોદ જિલ્લો નવસારી જિલ્લો વડોદરા જિલ્લો તાપી જિલ્લો દાહોદ જિલ્લો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતનું કયું ગામ "ભગતનું ગામ" તરીકે પ્રખ્યાત છે ? અબડાસા ઊંઝા ડીસા સાયલા અબડાસા ઊંઝા ડીસા સાયલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) અંગારેશ્વર મહાદેવનું પ્રસિદ્ધ મંદિર ક્યા જિલ્લામાં આવેલું છે ? દાહોદ વડોદરા નર્મદા ભરૂચ દાહોદ વડોદરા નર્મદા ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કયું ખનીજ દરિયાના પાણીના શુદ્ધિકરણમાં વપરાય છે ? ગ્રેફાઇટ બોકસાઈટ ડોલોમાઈટ લિગ્નાઇટ ગ્રેફાઇટ બોકસાઈટ ડોલોમાઈટ લિગ્નાઇટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP