કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) 16 હજાર લીટર સુધી મફત પાણી પહોંચાડનારું ભારતનું પ્રથમ રાજ્ય ક્યું બન્યું ? ઉત્તર પ્રદેશ બિહાર ગોવા મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ બિહાર ગોવા મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં જાહેર થયેલા NIRF India Ranking 2021માં ભારતની શ્રેષ્ઠ 200 એન્જિનિયરિંગ સંસ્થાઓમાં પ્રથમ ક્રમે કઈ સંસ્થા છે ? IIT દિલ્હી IIT કાનપુર IIT મદ્રાસ IIT બોમ્બે IIT દિલ્હી IIT કાનપુર IIT મદ્રાસ IIT બોમ્બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) યુનેસ્કો દ્વારા દર વર્ષે કયો દિવસ 'વિશ્વ શિક્ષક દિન’ તરીકે ઉજવાય છે ? 5 સપ્ટેમ્બર 5 ઓકટોબર 15 ડિસેમ્બર 15 નવેમ્બર 5 સપ્ટેમ્બર 5 ઓકટોબર 15 ડિસેમ્બર 15 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ટોક્યો પેરાલિમ્પિક 2020માં સિલ્વર મેડલ જીતનાર શ્રી મરિયપ્પન થંગાવેલુ કઈ રમત સાથે સંકળાયેલ છે ? સ્વિમિંગ શૂટિંગ તીરદાંજી હાઈ જમ્પ સ્વિમિંગ શૂટિંગ તીરદાંજી હાઈ જમ્પ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) SEBIએ સ્ટોક એક્સચેન્જોને શેરના ખરીદ-વેચાણને પૂર્ણ કરવા માટે ___ પ્રણાલીને વિકલ્પ તરીકે શરૂ કરવાની મંજૂરી આપી છે. T+1 T+3 T+2 T+4 T+1 T+3 T+2 T+4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં કયા દેશે તેમના નવા દરિયાઈ નિયમો રજૂ કર્યા છે. જે અંતર્ગત તેમના દરિયાઈ જળ ક્ષેત્રમાં પ્રવેશતા પહેલા જહાજના માલ સામાનની વિગતોની જાણ કરવી પડશે ? ચીન બાંગ્લાદેશ બર્મૂડા મલેશિયા ચીન બાંગ્લાદેશ બર્મૂડા મલેશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP