Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) રાહીનું સ્થાન વર્ગમાં ઉપરથી 16 મું અને નીચેથી 24 મું છે, તો વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે ? 39 41 38 40 39 41 38 40 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'માનવીની ભવાઈ'ના સર્જક કોણ છે ? પન્નાલાલ પટેલ મનુભાઈ પંચોળી ગોવર્ધનરામ ત્રિપાઠી જયંત ખત્રી પન્નાલાલ પટેલ મનુભાઈ પંચોળી ગોવર્ધનરામ ત્રિપાઠી જયંત ખત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) નીચેનામાંથી કયું કાવ્ય મીરાંબાઈનું નથી ? મુખડાની માયા લાગી રે મને ચાકર રાખોજી મેરે તો ગિરિધર ગોપાલ માધવ ક્યાંય નથી મધુવનમાં મુખડાની માયા લાગી રે મને ચાકર રાખોજી મેરે તો ગિરિધર ગોપાલ માધવ ક્યાંય નથી મધુવનમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ___ he was reading, the bell rang. what while when till what while when till ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'ખમ્મા !' એ શબ્દનો અર્થ શો છે ? ક્ષેમકુશળ રહો અટકી જાઓ થોભી જાઓ સાવધાન રહો ક્ષેમકુશળ રહો અટકી જાઓ થોભી જાઓ સાવધાન રહો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) નીચેનામાંથી કયા યંત્રની શોધ ભારતીય વૈજ્ઞાનિક જગદીશ ચંદ્ર બોઝે કરી હતી ? થર્મોમીટર કેસ્કોગ્રાફ અભય દીવો ટ્રાન્સફોર્મર થર્મોમીટર કેસ્કોગ્રાફ અભય દીવો ટ્રાન્સફોર્મર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP