Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District ગુજરાતના 16મા મુખ્યમંત્રી કોણ છે ? છબીલદાસ મહેતા આનંદીબેન પટેલ વિજયભાઈ રૂપાણી કેશુભાઈ પટેલ છબીલદાસ મહેતા આનંદીબેન પટેલ વિજયભાઈ રૂપાણી કેશુભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District યુનાઇટેડ નેશન્સે કયા વર્ષને મહિલા વર્ષ તરીકે જાહેર કર્યું હતું ? 2001 2002 1975 1990 2001 2002 1975 1990 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'વલ્કલ' એટલે શું ? ખાદીનું વસ્ત્ર ઝીણું વસ્ત્ર ઝાડની છાલનું વસ્ત્ર રેશમી વસ્ત્ર ખાદીનું વસ્ત્ર ઝીણું વસ્ત્ર ઝાડની છાલનું વસ્ત્ર રેશમી વસ્ત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'તું ઢાળ ઢોલિયો, હું ગઝલનો દીવો કરું' - કયો અલંકાર છે ? ઉપમા ઉત્પ્રેક્ષા વ્યાજસ્તુતિ રૂપક ઉપમા ઉત્પ્રેક્ષા વ્યાજસ્તુતિ રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 1 ઘનમીટર = ___ 100 મીલી લીટર 1 મીલી લીટર 1 કિલો લીટર 100 કિલો લીટર 100 મીલી લીટર 1 મીલી લીટર 1 કિલો લીટર 100 કિલો લીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District પુલિત્ઝર એવોર્ડ કયા ક્ષેત્રમાં યોગદાન બદલ આપવામાં આવે છે ? ટેકનોલોજી વિજ્ઞાન સાહિત્ય અને પત્રકારત્વ ખેતી ટેકનોલોજી વિજ્ઞાન સાહિત્ય અને પત્રકારત્વ ખેતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP