વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારત અને બીજા કયા દેશ વચ્ચે દ્વિપક્ષીય સમુદ્રયુદ્ધના અભ્યાસ માટે 'કોંકણ-16' શરૂ કરવામાં આવ્યું ? અમેરિકા રશિયા શ્રીલંકા બ્રિટન અમેરિકા રશિયા શ્રીલંકા બ્રિટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) સમુદ્રની અંદર રહેલા ખડકો, શીલાઓનો ખ્યાલ કયા ઉપગ્રહોની મદદથી આવે છે ? જુગ્નુ SARAL SAT RISAT મેગા ટ્રોપિક્સ જુગ્નુ SARAL SAT RISAT મેગા ટ્રોપિક્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ઓપરેશન સંકટમોચન ક્યા દેશની અશાંત રાજકીય સામાજિક સ્થિતિ સાથે સંકળાયેલ છે ? યમન લીબિયા સુદાન દક્ષિણ સુદાન યમન લીબિયા સુદાન દક્ષિણ સુદાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) પરમાણુ અને વિકિરણ સવલતોનું નિયમન અને સુરક્ષાના કાર્યો ભારત સરકારના 1983માં ઊભો કરાયેલો કયો વિભાગ કરે છે ? ઓટોમીક એનર્જી રેગ્યુલેટરી બોર્ડ (AERB) ડિપાર્ટમેન્ટ ઓફ એટોમીક એનર્જી (DAE) ન્યુક્લીયર પાવર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિ. (NPCIL) ભાભા ઓટોમીક રિસર્ચ સેન્ટર (BARC) ઓટોમીક એનર્જી રેગ્યુલેટરી બોર્ડ (AERB) ડિપાર્ટમેન્ટ ઓફ એટોમીક એનર્જી (DAE) ન્યુક્લીયર પાવર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિ. (NPCIL) ભાભા ઓટોમીક રિસર્ચ સેન્ટર (BARC) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) The Thirty Meter Telescope (TMT) જે દુનિયાનાં સૌથી મોટા ટેલીસ્કોપ પૈકી એક છે તેનાં નિર્માણમાં કયા દેશોનો સહયોગ છે ? આપેલ તમામ દેશો ચીન, જાપાન કેનેડા, અમેરિકા ભારત આપેલ તમામ દેશો ચીન, જાપાન કેનેડા, અમેરિકા ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) 'પ્રોજેક્ટ લૂન' શું છે ? ભારતીય વિધાર્થીઓને સસ્તા દરે લેપટોપ પૂરા પાડવાનો પ્રોજેક્ટ આકાશમાં ફુગ્ગાઓ છોડીને તેના માધ્યમથી ઈન્ટરનેટ સુવિધા પૂરી પાડતો પ્રોજેક્ટ નિ:શૂલ્ક ઈન્ટરનેટ સુવિધા પૂરી પાડતો પ્રોજેક્ટ ગ્રામીણ આબાદી માટે અઘતન નેટવર્ક પૂરું પાડતો પ્રોજેક્ટ ભારતીય વિધાર્થીઓને સસ્તા દરે લેપટોપ પૂરા પાડવાનો પ્રોજેક્ટ આકાશમાં ફુગ્ગાઓ છોડીને તેના માધ્યમથી ઈન્ટરનેટ સુવિધા પૂરી પાડતો પ્રોજેક્ટ નિ:શૂલ્ક ઈન્ટરનેટ સુવિધા પૂરી પાડતો પ્રોજેક્ટ ગ્રામીણ આબાદી માટે અઘતન નેટવર્ક પૂરું પાડતો પ્રોજેક્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP