નફો અને ખોટ (Profit and Loss) રૂા.16,000 નો મોબાઈલ વેચતાં 20% ખોટ ગઈ, તો કેટલાં રૂપિયા ખોટ થાય ? 3200 32 20 3.20 3200 32 20 3.20 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP ખોટ = 16000 × 20/100 = 3200 રૂ.
નફો અને ખોટ (Profit and Loss) રૂ.100ના વેપારમાં 6% નફો થાય તો રૂ.400ના વેપારમાં કેટલા ટકા નફો થાય ? 40% 24% 6% 12% 40% 24% 6% 12% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP ટકા હમેશા 100 પર લેવામાં આવે છે માટે નફો 6% જ રહેશે.
નફો અને ખોટ (Profit and Loss) એક દુકાનદા૨ને એક ઘડિયાળ રૂા. 5076માં વેચતા 6 ટકાની ખોટ જાય તો ઘડિયાળની ખરીદ કિંમત શોધો ? રૂા. 5200 રૂા. 5600 રૂા. 5400 રૂા. 7752 રૂા. 5200 રૂા. 5600 રૂા. 5400 રૂા. 7752 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) જો 69 વસ્તુઓની મૂળ કિંમત 50 વસ્તુઓની વેચાણ કિંમત જેટલી હોય, તો નફો કે નુકશાન ટકાવારીમાં શોધો. 38% નફો 50% નફો 19% નુકશાન 38% નુકશાન 38% નફો 50% નફો 19% નુકશાન 38% નુકશાન ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP નફો = 69 - 50 = 19 50 19 100 (?) 100/50 × 19 = 38% નફો
નફો અને ખોટ (Profit and Loss) એક સેલ્સમેન એક ખુરશી રૂા.3000માં ખરીદી છે. રૂા.2700 માં વેચે તો તેને કેટલા ટકા ખોટ થાય ? 7% 10% 18% 30% 7% 10% 18% 30% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 3000 300(ખોટ) 100 (?) 100/3000 × 300 = 10% ખોટ
નફો અને ખોટ (Profit and Loss) એક ખરીદી પર 10% વળતર બાદ ક૨તા વસ્તુ રૂા. 4,500/- માં મળે છે. મળેલું વળતર = ___ 5,000 475 500 450 5,000 475 500 450 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP