ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) માંડવની ટેકરીઓનું ઊંચામાં ઊંચું શિખર કયું છે ? દાતાર ચોટીલા ગિરનાર તારંગા દાતાર ચોટીલા ગિરનાર તારંગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) દેશમાં ડેનિમ ઉત્પાદક તરીકે ગુજરાત કયું સ્થાન ધરાવે છે ? ત્રીજું ચોથું બીજું પ્રથમ ત્રીજું ચોથું બીજું પ્રથમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતનું સૌથી મોટું મત્સ્યકેન્દ્ર નીચેનામાંથી કયું છે ? વેરાવળ અમરેલી ઓખા પોરબંદર વેરાવળ અમરેલી ઓખા પોરબંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ફળાઉ વૃક્ષો માટે કઈ જમીન વધુ અનુકૂળ છે ? આપેલ તમામ દક્ષિણ ગુજરાતની ઉત્તર ગુજરાતની મધ્ય ગુજરાતની આપેલ તમામ દક્ષિણ ગુજરાતની ઉત્તર ગુજરાતની મધ્ય ગુજરાતની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) જૂન 2014માં નર્મદા બંધની ઊંચાઇ વધારવા મંજૂરી આપી તે કેટલા મીટરથી વધારી કેટલા મીટર સુધી વધારવાની મંજૂરી છે ? 110.64 મીટરથી 121.92 મીટર 121.92 મીટરથી 138.68 મીટર 363 મીટરથી 400 મીટર 131.64 મીટરથી 141.92 મીટર 110.64 મીટરથી 121.92 મીટર 121.92 મીટરથી 138.68 મીટર 363 મીટરથી 400 મીટર 131.64 મીટરથી 141.92 મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ઘઉં અને ડાંગરના વાવેતર માટે કઈ જમીન વધુ અનુકૂળ છે ? કપાટીની જમીન ધારની જમીન ઘેડની જમીન ગોરાડુ જમીન કપાટીની જમીન ધારની જમીન ઘેડની જમીન ગોરાડુ જમીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP