કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેતરમાં ક્યા રાજ્યની બે મહિલાઓને ‘મદુર ફ્લોર મેટ’ના નિર્માણ માટે રાષ્ટ્રીય હસ્તશિલ્પ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો ?

૫.બંગાળ
ઓડિશા
મહારાષ્ટ્ર
રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
રિયલ એસ્ટેટ કન્સલટન્ટ કુશમેન એન્ડ વેકફિલ્ડ અનુસાર, ભારત આંતરરાષ્ટ્રીય સ્તરે ___ સૌથી આકર્ષક મેન્યુફેક્ચરિંગ કેન્દ્ર બની ગયું છે.

ચોથું
બીજું
પ્રથમ
ત્રીજું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP