કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા રાજ્યે મહિલાઓ અને બાળકો માટે પોષણ કાર્યક્રમ લૉન્ચ કર્યો ? મધ્ય પ્રદેશ ઓડિશા હરિયાણા રાજસ્થાન મધ્ય પ્રદેશ ઓડિશા હરિયાણા રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ક્યા રાજ્યે COVID-19માં પતિને ગુમાવનાર મહિલાઓની મદદ માટે ‘મિશન વાત્સલ્ય' નામક વિશેષ મિશન લૉન્ચ કર્યું ? મધ્ય પ્રદેશ ગોવા મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ ગોવા મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) કયા દિવસે હિન્દ છોડો આંદોલનની શરૂઆત થઈ હતી ? 1 ઓગસ્ટ, 1941 8 ઓગસ્ટ, 1942 7 ઓગસ્ટ, 1943 8 ઓગસ્ટ, 1943 1 ઓગસ્ટ, 1941 8 ઓગસ્ટ, 1942 7 ઓગસ્ટ, 1943 8 ઓગસ્ટ, 1943 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટોક્યો ઓલિમ્પિક 2020માં કઈ ઈવેન્ટમાં સુશ્રી પી.વી.સિંધુએ બ્રોન્ઝ મેડલ જીત્યો છે ? વિમેન્સ સિંગલ્સ આપેલ પૈકી કોઈ નહીં મિકસ્ડ ડબલ્સ વિમેન્સ ડબલ્સ વિમેન્સ સિંગલ્સ આપેલ પૈકી કોઈ નહીં મિકસ્ડ ડબલ્સ વિમેન્સ ડબલ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) 37મી ‘પ્રગતિ’ બેઠકની અધ્યક્ષતા કોણે કરી હતી ? શ્રીમતી નિર્મલા સીતારામન શ્રી નરેન્દ્રભાઈ મોદી શ્રી રાજનાથ સિંહ શ્રી અમિતભાઈ શાહ શ્રીમતી નિર્મલા સીતારામન શ્રી નરેન્દ્રભાઈ મોદી શ્રી રાજનાથ સિંહ શ્રી અમિતભાઈ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ‘વિશ્વ ફોટોગ્રાફી દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 18 ઓગસ્ટ 19 ઓગસ્ટ 17 ઓગસ્ટ 20 ઓગસ્ટ 18 ઓગસ્ટ 19 ઓગસ્ટ 17 ઓગસ્ટ 20 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP