• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી કઈ કૃતિ ઈશ્વર પેટલીકરની નથી ?

પરિત્રાણ
કઠપૂતળી
અકળ લીલા
જનમટીપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
આદિકવિ નરસિંહ મહેતાનું જન્મસ્થળ જણાવો.

તળાજા
તલગાજરડા
શિનોર
વીરપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'સરસ્વતીચંદ્ર' નવલકથાના કેટલા ભાગ છે ?

5
2
3
4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાત પાઠ્યપુસ્તક મંડળનું સામયિક કયું છે ?

શબ્દસૃષ્ટિ
પ્રત્યાયન
બાલસૃષ્ટિ
જીવન શિક્ષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પ્રિયકાંત મણિયારનાં પ્રથમ કાવ્યસંગ્રહનું નામ આપો.

લીલેરો ઢાળ
પ્રતીક
અશબ્દ
સમીપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'વેદો' ને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ?

સૂત્ર
પુરાણ
સ્મૃતિ
શ્રુતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
MORE MCQ ON ગુજરાતી સાહિત્ય (Gujarati literature)

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

Talati Practice MCQ Part - 1 કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) Junior Clerk Exam Paper (07-06-2015) Surat District GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018)

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US