ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) તાપી નદી કયા સ્થળે ગુજરાતમાં પ્રવેશે છે ? નાંદોદ હાફેશ્વર હરણફાળ મોખડી ઘાટ નાંદોદ હાફેશ્વર હરણફાળ મોખડી ઘાટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. દક્ષિણધારનો સૌથી ઊંચો ડુંગર નનામો છે. આપેલ તમામ મધ્યધારના સૌથી ઊંચા ડુંગર ધિણોધર પરથી કર્કવૃત્ત પસાર થાય છે. દક્ષિણધાર મધ્યધારની દક્ષિણબાજુએ આવેલી છે. જે પાન્ધ્રોથી વાગડના મેદાન સુધી વિસ્તરેલી છે. દક્ષિણધારનો સૌથી ઊંચો ડુંગર નનામો છે. આપેલ તમામ મધ્યધારના સૌથી ઊંચા ડુંગર ધિણોધર પરથી કર્કવૃત્ત પસાર થાય છે. દક્ષિણધાર મધ્યધારની દક્ષિણબાજુએ આવેલી છે. જે પાન્ધ્રોથી વાગડના મેદાન સુધી વિસ્તરેલી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) અંગારેશ્વર મહાદેવનું પ્રસિદ્ધ મંદિર ક્યા જિલ્લામાં આવેલું છે ? વડોદરા દાહોદ નર્મદા ભરૂચ વડોદરા દાહોદ નર્મદા ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ઓ. પી. એ. એલ. (OPAL)પેટ્રો કેમિકલ જે હાલમાં રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવેલું છે તે કયા સ્થળે આવેલું છે ? હલ્દીયા જામનગર દહેજ કોચીન હલ્દીયા જામનગર દહેજ કોચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં નીચેના પૈકી કઈ નદી પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે ? સાબરમતી એક પણ નહિ તાપી મહી સાબરમતી એક પણ નહિ તાપી મહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતનું કયું ગામ "ભગતનું ગામ" તરીકે પ્રખ્યાત છે ? ડીસા ઊંઝા સાયલા અબડાસા ડીસા ઊંઝા સાયલા અબડાસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP