ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ક્યાં સ્થળે શેત્રુંજી યોજના હાથ ધરવામાં આવી છે ? આડેસર મિયાણી રાજસ્થળી ગોમટા આડેસર મિયાણી રાજસ્થળી ગોમટા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) પૂર્વીય હિસ્સાને બાદ કરતાં કચ્છનો મોટો ભાગ કયા ભૂકંપ ઝોનમાં આવે છે ? ઝોન III ઝોન V ઝોન II ઝોન IV ઝોન III ઝોન V ઝોન II ઝોન IV ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ખરીફ પાકની લણણી કયા માસ દરમિયાન કરવામાં આવે છે ? જૂન - જુલાઇ સપ્ટેમ્બર - ઓક્ટોબર ઓક્ટોબર - ડિસેમ્બર માર્ચ - એપ્રિલ જૂન - જુલાઇ સપ્ટેમ્બર - ઓક્ટોબર ઓક્ટોબર - ડિસેમ્બર માર્ચ - એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતની ઉત્તરે આરાસુર નામે ઓળખાતી કઈ ગિરિમાળાના ડુંગરો આવેલા છે ? સાપુતારા વિંધ્યાચર આપેલ પૈકી એક પણ નહીં અરવલ્લી સાપુતારા વિંધ્યાચર આપેલ પૈકી એક પણ નહીં અરવલ્લી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) 2001ની સરખામણીમાં 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં વસ્તી ગીચતામાં કેટલો વધારો થયો છે ? 09.38% 39.38% 19.38% 29.38% 09.38% 39.38% 19.38% 29.38% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ભાડભૂત બેરેજ યોજના કઇ નદી પરની યોજના છે ? મહી નર્મદા તાપી સાબરમતી મહી નર્મદા તાપી સાબરમતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP