GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
દુષ્કાળમાં રાહત આપવા ___ એ ‘‘ભાવનગર દરબાર બેંક’ની સ્થાપના કરી જે ખેડૂતો અને વેપારીઓને સહાય કરતી હતી.

તખ્તસિંહજી જશવંતસિંહજી
ભાવસિંહજી બીજા
જશવંતસિંહજી ભાવસિંહજી
કૃષ્ણકુમારસિંહજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
એક મશીન 15% નફા સાથે વેચવામાં આવે છે. જો તેની વેચાકિંમત રૂા. 540 વધારે રાખવામાં આવે તો નફો 24% જેટલો થશે. તો તેની મૂળ કિંમત કેટલી હશે ?

રૂ. 9,000
રૂ. 7,200
રૂ. 8,400
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
નીચેના પૈકી ક્યા વિધાનો સાચાં છે ?
1. ભારતીય નૌકાદળે સ્વદેશી બનાવટના ત્રણ ALH MK-III એડવાન્સ્ડ લાઈટ હેલીકોપ્ટરો સામેલ કર્યા.
2. આ ત્રણ હેલીકોપ્ટરો રશિયાની મદદથી વિકસાવવામાં આવ્યા છે.
3. આ ત્રણ હેલીકોપ્ટરો INS ડેગા, વાઈઝાગ દ્વારા મૂકવામાં આવ્યા છે.
4. આ હેલીકોપ્ટરો હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા વિકસાવવામાં આવ્યાં છે.

ફક્ત 1, 3 અને 4
1,2,3 અને 4
ફક્ત 2, 3 અને 4
ફક્ત 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP