ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) શુદ્ધ સત્યાગ્રહી કંઈક બલિદાન આપ્યા બાદ ખૂબ વધારે પામે છે - આ વિધાન કોનું છે ? બાલ ગંગાધર તિલક રાજ નારાયણ બોઝ પંડિત દીનદયાળ ગાંધીજી બાલ ગંગાધર તિલક રાજ નારાયણ બોઝ પંડિત દીનદયાળ ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પાટણમાં આવેલી રાણકી વાવ કોણે બંધાવી ચૌલાદેવી મીનળદેવી દેવળદેવી ઉદયમતી ચૌલાદેવી મીનળદેવી દેવળદેવી ઉદયમતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતનો પ્રથમ હેવી વોટર પ્લાન્ટની સ્થાપના ક્યા કરવામાં આવી હતી ? વડોદરા હજીરા ખારાઘોડા જામનગર વડોદરા હજીરા ખારાઘોડા જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જામનગર જિલ્લામાં આવેલ ગોપનું મંદિર કયા કાળનું સ્થાપત્ય છે ? મૈત્રકકાળ સોલંકીકાળ મૌર્યકાળ રાષ્ટ્રકૂટ મૈત્રકકાળ સોલંકીકાળ મૌર્યકાળ રાષ્ટ્રકૂટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના પૈકી કયા મુઘલ બાદશાહનો જન્મ ગુજરાતમાં થયો હતો ? શાહજહાં ઔરંગઝેબ જહાંગીર અકબર શાહજહાં ઔરંગઝેબ જહાંગીર અકબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સૌરાષ્ટ્ર રાજ્યના સૌ પ્રથમ મુખ્યમંત્રીનું નામ જણાવો. મધુપ્રસાદ ગાંગલીયા ઉચ્છંગરાય ઢેબર પ્રતાપભાઈ ઢેબર વજુભાઈ ભાનુશાળી મધુપ્રસાદ ગાંગલીયા ઉચ્છંગરાય ઢેબર પ્રતાપભાઈ ઢેબર વજુભાઈ ભાનુશાળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP