ચિરંજીવી યોજના એ રાષ્ટ્રીય ગ્રામીણ સ્વાસ્થ્ય મિશન અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી યોજના છે.
જનની સુરક્ષા યોજના ખાનગી ક્ષેત્રના તજજ્ઞોને સાંકળીને આર્થિક રીતે પછાત વર્ગની સગર્ભાઓને સલામત પ્રસુતિ સેવાઓ પૂરી પાડવા ગુજરાત સરકાર દ્વારા ઘડવામાં આવેલી યોજના છે.
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
કેન્દ્રીય માહિતી આયોગ (CIC)બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. મુખ્ય માહિતી આયુક્ત પોતાનો કાર્યભાર 5 વર્ષની મુદત માટે સંભાળશે અને તેઓ પુનઃનિયુક્તિ માટે પાત્ર રહેશે. 2. મુખ્ય માહિતી આયુક્તના પગાર અને ભથ્થાઓ અને સેવાઓની શરતો મુખ્ય ચૂંટણી આયુક્તના જેવી જ રહેશે. 3. કેન્દ્રીય માહિતી આયોગ મુખ્ય માહિતી આયુક્ત અને એવા 15 થી વધુ નહીં એટલા જરૂરીયાત મુજબના આયુક્તો ધરાવશે.