GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 બેરોમીટરના વાંચનમાં અચાનક ઘટાડો થવો એ દર્શાવે છે કે હવામાન ___ રહેશે. ગરમ અને ભેજવાળું તોફાની વરસાદી ઠંડુ અને સૂકું ગરમ અને ભેજવાળું તોફાની વરસાદી ઠંડુ અને સૂકું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 નીચેના પૈકી કયામાં જીઓ સ્ટેશનરી ઉપગ્રહોનો ઉપયોગ થાય છે ?1. મોબાઈલ ટેલીકોમ્યુનિકેશન અને ઈન્ટરનેટ મારફતે ડેટા ટ્રાન્સમિશન 2. રેડીયો અને ટેલીવીઝન સંકેતોનું પ્રસારણ 3. આપત્તિની આગોતરી ચેતવણી4. નેવીગેશન હેતુ માટે ફક્ત 1, 2 અને 4 ફક્ત 1, 2 અને 3 1, 2, 3 અને 4 ફક્ત 2, 3 અને 4 ફક્ત 1, 2 અને 4 ફક્ત 1, 2 અને 3 1, 2, 3 અને 4 ફક્ત 2, 3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 ભારતીય વૈજ્ઞાનિક સર જગદીશચંદ્ર બોઝ નીચેના પૈકી કયા ક્ષેત્રે તેમના કાર્ય માટે જાણીતાં હતાં ? રેડીયો એન્ડ માઈક્રોવેવ ઓપ્ટીક્સ એટોમીક એન્ડ ન્યુક્લિયર રીસર્ચ આપેલ પૈકી કોઈ નહીં થર્મોડાયનેમીક પ્રોપર્ટીઝ ઓફ એલીમેન્ટરી પાર્ટીકલ્સ રેડીયો એન્ડ માઈક્રોવેવ ઓપ્ટીક્સ એટોમીક એન્ડ ન્યુક્લિયર રીસર્ચ આપેલ પૈકી કોઈ નહીં થર્મોડાયનેમીક પ્રોપર્ટીઝ ઓફ એલીમેન્ટરી પાર્ટીકલ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 નીચેના પૈકી કયા સ્થળોનો બૌધ્ધ સરકીટમાં સમાવેશ કરવામાં આવ્યો છે ?1. સિયોર ગુફાઓ2. તારંગા ડુંગર૩. બાલારામ ફક્ત 1 અને 2 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 3 1, 2 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 3 1, 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 વાતાવરણના બંધારણ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?1. પૃથ્વીની સપાટીથી આશરે 32 કિ.મી.ની ઊંચાઈ સુધીના પડમાં 99% જેટલી હવા સમાયેલી છે.2. કાર્બન ડાયોક્સાઈડ વાતાવરણનો સૌથી ભારે વાયુ છે.3. હવાના તાપમાનના તફાવતને લીધે વિષુવવૃત્ત ઉપરના વાતાવરણમાં ભારે વાયુઓ સૌથી ઓછા હોય છે. ફક્ત 1 અને 3 1, 2 અને 3 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 1 અને 3 1, 2 અને 3 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 નીચેના પૈકી ક્યા વિધાનો સાચાં છે ? 1. બાષ્પીભવન સમુદ્રજળની ક્ષારતામાં વધારો કરનારું પરિબળ છે.2. ઉચ્ચ અક્ષાંશોના સમુદ્રો કરતાં ઉષ્ણ કટિબંધના સમુદ્રોમાં ક્ષારતાનું પ્રમાણ ઓછું છે. 3. વ્યાપારી વાયુઓના પટ્ટામાં મહાસાગરોની સપાટીની ક્ષારતા ઊંચી રહે છે. ફક્ત 1 અને 3 1, 2 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 3 1, 2 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP