GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
ભારતીય વૈજ્ઞાનિક સર જગદીશચંદ્ર બોઝ નીચેના પૈકી કયા ક્ષેત્રે તેમના કાર્ય માટે જાણીતાં હતાં ?

આપેલ પૈકી કોઈ નહીં
એટોમીક એન્ડ ન્યુક્લિયર રીસર્ચ
રેડીયો એન્ડ માઈક્રોવેવ ઓપ્ટીક્સ
થર્મોડાયનેમીક પ્રોપર્ટીઝ ઓફ એલીમેન્ટરી પાર્ટીકલ્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય અનુસાર ___ રાજ્યએ સ્માર્ટ સીટી પ્રોજેક્ટની અમલવારીમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે.

ઝારખંડ
ગુજરાત
કર્ણાટક
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. ડિસેમ્બર 1922માં ગયામાં મહાસભાનું વાર્ષિક અધિવેશન મળતાં અસહકારવાદીઓ અને ધારાસભામાં પ્રવેશની તરફેણ કરનાર વચ્ચેના મતભેદ તદ્દન સ્પષ્ટ થયા.
2. આ અધિવેશનના પ્રમુખ સરદાર પટેલ હતાં.
3. ચિત્તરંજનદાસે મહાસભાની અંદર જ “ખિલાફત સ્વરાજ્ય પક્ષ’ નામે નવા પક્ષની સ્થાપનાની જાહેરાત કરી, જે પછીથી “સ્વરાજ્ય પક્ષ" ના ટૂંકા નામે ઓળખાયો.

ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 3
ફક્ત 1 અને 2
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
બ્રિટીશ શાસન દરમ્યાન નીચેના પૈકી કઈ વસુલાત પધ્ધતિ / પધ્ધતિઓમાં સરકાર અને ખેડૂત વચ્ચે સીધો સંપર્ક હતો ?

મહાલવારી
આપેલ બંને
રૈયતવારી
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP