કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારતમાં ‘ફ્રેન્ડશિપ ડે’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ? જુલાઈ મહિનાનો પ્રથમ રવિવાર સપ્ટેમ્બર મહિનાનો પ્રથમ રવિવાર જૂન મહિનાનો પ્રથમ રવિવાર ઓગસ્ટ મહિનાનો પ્રથમ રવિવાર જુલાઈ મહિનાનો પ્રથમ રવિવાર સપ્ટેમ્બર મહિનાનો પ્રથમ રવિવાર જૂન મહિનાનો પ્રથમ રવિવાર ઓગસ્ટ મહિનાનો પ્રથમ રવિવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટોક્યો પેરાલિમ્પિકમાં શરદ કુમારે કઈ રમતમાં બ્રોન્ઝ મેડલ જીત્યો ? ડિસ્ક થ્રો શૂટિંગ ભાલાફેંક (જેવીલીન થ્રો) હાઇજમ્પ ડિસ્ક થ્રો શૂટિંગ ભાલાફેંક (જેવીલીન થ્રો) હાઇજમ્પ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારતે ક્યા વર્ષ સુધીમાં ‘ઊર્જા સ્વતંત્ર’ બનવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું ? વર્ષ 2037 વર્ષ 2050 વર્ષ 2047 વર્ષ 2040 વર્ષ 2037 વર્ષ 2050 વર્ષ 2047 વર્ષ 2040 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં ભારતના સૌથી ઊંચા હર્બલ પાર્કનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ? દિલ્હી રાજસ્થાન લદાખ ઉત્તરાખંડ દિલ્હી રાજસ્થાન લદાખ ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં કઈ કંપનીએ ભારતનું પ્રથમ ડિજિટલ વૈકલ્પિક રોકાણ ફંડ (AIF) લૉન્ચ કર્યું, જેના માધ્યમથી 1000 કરોડ રૂપિયા ભેગા કરવાનું લક્ષ્ય રખાયું છે ? ASK ઈન્વેસ્ટમેન્ટ મેનેજર્સ લિ. CVV કેપિટલ પાર્ટનર્સ લિ. એસ ગ્લોબલ પ્રાઈવેટ લિ. TPG ગ્રોથ કેપિટલ લિ. ASK ઈન્વેસ્ટમેન્ટ મેનેજર્સ લિ. CVV કેપિટલ પાર્ટનર્સ લિ. એસ ગ્લોબલ પ્રાઈવેટ લિ. TPG ગ્રોથ કેપિટલ લિ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં દક્ષિણ ચીન સમુદ્રમાં ભારત અને વિયેતનામે દરિયાઈ કવાયત હાથ ધરી હતી. જેમાં ભારતના કયા જહાજે ભાગ લીધો હતો ? INS કોરા INS રણવિજય અને INS કોરા બંને INS કલવરી INS રણવિજય INS કોરા INS રણવિજય અને INS કોરા બંને INS કલવરી INS રણવિજય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP